|
જેમતેમ કરીને પાર પાડ્યું, એની ખૂશી અલગ છે
મહેનત કરીને સફળતા મળી, એનું સુકૂન અલગ છે
બેઉમાં પ્રભુના આશિષ તો છે જ, પણ એકમાં ના કોઈ ફિતરત છે અને એકમાં તો આરાધનાની મહેનત છે
- ડો. ઈરા શાહ