|
જેને જે મળે છે, એને એના સ્વભાવ પ્રમાણે મળે છે;
જેને જે સમજાય છે, એને એની બુદ્ધિ પ્રમાણે સમજાય છે;
જેને જે આવડે છે, એને એના કાબિલ બનવું પડે છે;
જેને જે દેખાય છે, એને એની યોગ્યતા પ્રમાણે દેખાય છે.
- ડો. ઈરા શાહ