જેને જે સમજવું હોય તેં સમજી શકે છે
જેને જે માનવું હોય તેં માની શકે છે
હકીકત એ છે કે અમે આવું ઇચ્છતા નથી
હકીકત એ છે કે અમે દુઃખ ચાહતા નથી
ઇશ્વરમાં વિશ્વાસ અમે સતત વધારીએ છીએ
સર્વને એમનાં કર્મોથી મુક્ત કરીએ છીએ
ફાંસલો, દુઃખસુખનો દૂર કરીએ છીએ
હિંમત સહુને પ્રદાન કરીએ છીએ
જીવનની આ ગાથામાં અમરપ્રેમ કરીએ છીએ
સહુને તો અમારા બનાવીએ છીએ
- ડો. ઈરા શાહ
જેને જે સમજવું હોય તેં સમજી શકે છે
જેને જે માનવું હોય તેં માની શકે છે
હકીકત એ છે કે અમે આવું ઇચ્છતા નથી
હકીકત એ છે કે અમે દુઃખ ચાહતા નથી
ઇશ્વરમાં વિશ્વાસ અમે સતત વધારીએ છીએ
સર્વને એમનાં કર્મોથી મુક્ત કરીએ છીએ
ફાંસલો, દુઃખસુખનો દૂર કરીએ છીએ
હિંમત સહુને પ્રદાન કરીએ છીએ
જીવનની આ ગાથામાં અમરપ્રેમ કરીએ છીએ
સહુને તો અમારા બનાવીએ છીએ
- ડો. ઈરા શાહ
|