|
જેનું પલડું ભારે, ત્યાં જઈને મીઠા બનવું છે;
સ્વાર્થની તો માત્રા, સહુમાં વધારે કે ઓછી હોય છે.
બહુ ઓછા સજ્જન હોય છે, જે સત્યની તલાશમાં હોય છે;
બહુ ઓછા પામે છે, જે ખાલી સત્યને ખોજે છે.
- ડો. ઈરા શાહ