|
જીવન બલિદાન માગે છે, કોઈ આપવા તૈયાર નથી
સ્વાર્થ પણ બીજાનું બલિદાન માગે છે, પોતે આપવા તૈયાર નથી
પ્રભુ સતત એના પ્રેમનું બલિદાન આપે છે, કોઇ પ્રેમ કરવા તૈયાર નથી
બલિદાન પર જગ ચાલે છે, કોઈ સમજવા તૈયાર નથી
- ડો. ઈરા શાહ