|
જીવન મળ્યું સમજવા માટે, ના કે જીવન પસાર કરવા માટે;
પ્રેમ મળ્યો આગળ વધવા માટે, ના કે ખોટી ઈચ્છા કરવા માટે;
પ્રસંગો મળ્યા બદલવા માટે, ના કે ફરિયાદ કરી રડવા માટે;
ચેન મળ્યું પ્રભુને યાદ કરવા માટે, ના કે પ્રભુને ભૂલવા માટે.
- ડો. ઈરા શાહ