જીવનજ્યોતની સીમા કોઈને ખબર નથી;
શ્વાસોની ઘડી કોઈને દેખાતી નથી;
આત્માનું અસ્તિત્વ કોઈને સમજાતું નથી;
શરીરની મહિમા, એ ક્યારેય ટકતી નથી;
છતાં લોકો શરીરને પૂજે છે;
છતાં લોકો ખાલી અવિશ્વાસ કરે છે.
- ડો. ઈરા શાહ
જીવનજ્યોતની સીમા કોઈને ખબર નથી;
શ્વાસોની ઘડી કોઈને દેખાતી નથી;
આત્માનું અસ્તિત્વ કોઈને સમજાતું નથી;
શરીરની મહિમા, એ ક્યારેય ટકતી નથી;
છતાં લોકો શરીરને પૂજે છે;
છતાં લોકો ખાલી અવિશ્વાસ કરે છે.
- ડો. ઈરા શાહ
|