|
જીવનની રાહ પર મળશે અનેક સાથી, જેની ન કોઈ મંજિલ છે
આજ્ઞાનું પાલન કર્યા વિના રહેશે બધા તો ખાલી, એ મારો અનુભવ છે
On the path of life, we will meet many companions who do not have a goal.
Without obeying the (divine) command everyone will remain empty, that is my experience.
- ડો. ઈરા શાહ
|
|