|
જીવનની સૂધબૂધ મને આવડતી નથી, એની પહેચાન મને નથી;
જ્યાં આવડે બધું એવી રાહ ખબર નથી, પ્રભુ વિના કાંઈ સૂઝતું નથી.
I do not understand the know-how of life,
I cannot identify with it.
I don’t know the path through which I can know everything,
I cannot think of anything except God.
- ડો. ઈરા શાહ
|
|