|
જો જે સમયનો બગાડ ન થાય, એવું સહુને કહીએ છીએ
પોતે કેમ પોતાને ઓળખતા નથી?
જોજે ઉમંગમાં જ રહેજો, એવું સહુને કહીએ છીએ
દુઃખ અને તનાવમાં કેમ જીવીએ છીએ?
વિરોધાભાસી વર્તન અને નિવેદનો કરીએ છીએ
હિંમત આપણે કેમ ચૂકીએ છીએ?
ખૂદ ખૂદને ભરમાવે છે, એવું જ તો આપણે કરીએ છીએ
- ડો. ઈરા શાહ