|
જ્યાં અમૃતધારા વરસે છે, ત્યાં પ્રેમની જ્વાળા કૂટે છે
જ્યાં પ્રેમની જ્વાળા કૂટે છે, ત્યાં જ્ઞાનની ગંગાની વહે છે
જ્યાં જ્ઞાનની ગંગા વહે છે, ત્યાં જીવનમાં અમૃતધારા વરસે છે
- ડો. હીરા