|
જ્યાં દવાદારૂ નથી ચાલતા, ત્યાં દુઆ ચાલે છે;
જ્યાં ભાવના નથી ચાલતી ત્યાં આશીર્વાદ ચાલે છે;
જ્યાં ધૈર્ય નથી ચાલતું, ત્યાં બલિદાન ચાલે છે;
જ્યાં ઈચ્છા નથી ચાલતી, ત્યાં કુદરતની દેન ચાલે છે.
- ડો. ઈરા શાહ