|
જ્યાં ધર્મનો ન્યાય છે, ત્યાં કોઈ અધ્યાય નથી
જ્યાં પ્રેમની રીત છે, ત્યાં કોઈ ફરિયાદ નથી
જ્યાં હિસાબમાં કચાસ છે, ત્યાં કોઈ વિરતા નથી
જ્યાં અતંરમાં શાંતિ છે, ત્યાં કોઈ મુલાકાતની કમી નથી
- ડો. ઈરા શાહ