|
જ્યાં એ ઈમારત છે, ત્યાં એની પહેચાન છે;
જ્યાં ખાલી ખંડેર છે, ત્યાં ખાલી એ બદનામ છે.
જ્યાં વિચારોની ધારા સાચી છે, ત્યાં આનંદનો સાગર છે;
જ્યાં હૈયામાં ચેન છે, ત્યાં જ સાચી સમજનો ફુવારો છે.
- ડો. ઈરા શાહ