|
જ્યાં જવાબદારીની વાત છે, ત્યાં પોતાનું નથી ચાલતું;
જ્યાં ઈચ્છાની વાત છે, ત્યાં પ્રભુનું નથી કોઈ સાંભળતું;
જ્યાં વિશ્વાસની વાત છે, ત્યાં કોઈ બદલી નથી શકતું;
જ્યાં મનુષ્યની વાત છે, એને કોઈ સમજી નથી શકતું.
- ડો. ઈરા શાહ