|
જ્યાં જવાનું છે, ત્યાં તો કોઈ જતું નથી
જ્યાં નથી જવાનું, ત્યાં બધાં જઈને બેસે છે
ફિતરતમાં શું છે કે પોતાને જ પ્રથમ સમજે છે
- ડો. હીરા