|
જ્યાં જોઉં, ત્યાં તને નિરખું, એ જ આશ છે જ્યાં સાંભળું, ત્યાં તારી વાણી સાંભળું, એ જ ઈચ્છા છે જ્યાં અંતરમાં ઊતરું, ત્યાં એકરૂપતા પામું, એ જ ધ્યાન છે જ્યાં વિશ્વાસમાં રહું, ત્યાં આનંદથી ઝૂમું, એ જ પ્રાર્થના છે
- ડો. હીરા