|
જ્યાં જોઉં ત્યાં તને નીરખું, જ્યાં જોઉં ત્યાં તને જોઉં;
એવું હરપળ થાય, એવું તો હર હાલમાં થાય.
છતાં મન ભાગે જ્યાં ત્યાં, છતાં મન ઊછળે અહીં ત્યાં;
જ્યાં જોઉં તને પ્રેમ થાય, જ્યાં જોઉં તારો અનુભવ થાય.
- ડો. ઈરા શાહ