|
જ્યાં કવિતાના માધ્યમ દ્વારા સમજાવાય છે, ત્યાં અંધારામાં રહેવાતું નથી
જ્યાં પ્રેમના સંસારમાં ડૂબી જવાય છે, ત્યાં અધૂરું કાંઈ રહેતું નથી
જ્યાં ઇચ્છાની તાલીમમાં ખોવાઈ જવાય છે, ત્યાં જીવન સમજાતું નથી
જ્યાં પ્રભુની મંજિલમાં જીવાય છે, ત્યાં મનની કોઈ અવસ્થા રહેતી નથી
- ડો. ઈરા શાહ