|
જ્યાં મનના મેલ હોય છે, ત્યાં વર્તનમાં ખામી હોય છે
જ્યાં જીવનમાં ઝેર હોય છે, ત્યાં ક્રોધ બધા પર હોય છે
જ્યાં ખાલી તમાશો હોય છે, ત્યાં અંતરમાં જ્વાલા હોય છે
જ્યાં દીપક પ્રભુનો હોય છે, ત્યાં આસ્થા બધી સાચી હોય છે
- ડો. ઈરા શાહ