|
જ્યાં મુલાકાત વિચારોની છે, ત્યાં વરસાદ ઇચ્છાઓનો છે
જ્યાં બદલાવ તો છે, ત્યાં ચમત્કાર હર કદમમાં છે
જ્યાં આબરૂ વિરાસતમાં છે, ત્યાં પ્રેમ તો હૈયામાં છે
જ્યાં મંજિલને પામવાની છે, ત્યાં જીવન જીતવાનું છે
- ડો. ઈરા શાહ