જ્યાં નિરખું ત્યાં તને દેખું
જ્યાં તને દેખું તો એમાં મને નિરખું
શું આ અવસ્થા છે, શું આ ખેલ છે
જ્યાં જોઉં ત્યાં તારી સૃષ્ટિ ને જ નિરખું
- ડો. ઈરા શાહ
જ્યાં નિરખું ત્યાં તને દેખું
જ્યાં તને દેખું તો એમાં મને નિરખું
શું આ અવસ્થા છે, શું આ ખેલ છે
જ્યાં જોઉં ત્યાં તારી સૃષ્ટિ ને જ નિરખું
- ડો. ઈરા શાહ
|