|
જ્યાં પરમ આનંદની કૃપા વરસે છે,
ત્યાં પ્રેમની છબી તો નિરખાય છે.
જ્યાં આજ્ઞાનું પાલન થાય છે,
ત્યાં જ વિશ્વાસની આરાધના થાય છે.
- ડો. ઈરા શાહ
જ્યાં પરમ આનંદની કૃપા વરસે છે,
ત્યાં પ્રેમની છબી તો નિરખાય છે.
જ્યાં આજ્ઞાનું પાલન થાય છે,
ત્યાં જ વિશ્વાસની આરાધના થાય છે.
- ડો. ઈરા શાહ
|
|