|
જ્યાં સમાધાનની વાત છે, ત્યાં બલિદાન નથી હોતું;
જ્યાં ઈચ્છાની વાત છે, ત્યાં આજ્ઞાનું પાલન નથી હોતું;
જ્યાં વિચારોની વાત છે, ત્યાં ધ્યાન નથી હોતું;
જ્યાં કૃપાની વાત છે, ત્યાં અનુકૂળ વ્યવહાર નથી હોતો.
- ડો. ઈરા શાહ