|
જ્યાં સાથ તારો મળે, ત્યાં વિશ્વાસના શ્વાસ મળે જ્યાં પ્રેમ તારો મળે, ત્યાં દિલની ધડકનમાં તું ઉતરે જ્યાં આનંદનો પ્રવાહ જાગે, ત્યાં હર પળ ખાલી તું નિરખે જ્યાં જીવન અમૃત બને, ત્યાં હર સમય ખાલી તારી ચાહ રહે
- ડો. ઈરા શાહ