|
જ્યાં વાતો અનેરી છે, ત્યાં જીવન અનોખું છે
જ્યાં જગત અમારું છે, ત્યાં સ્થળ ના કોઈ બાકી છે
જ્યાં પિંડમાં અમે વસીએ છીએ, ત્યાં ઉજાશ અમારો છે
જ્યાં ભાવોમાં અમે છલકાઈએ છીએ, ત્યાં શ્વાસોશ્વાસ અમારા છે
- ડો. ઈરા શાહ