|
કામવાસનામાં જે રહે છે, એ તો તને ભૂલે છે;
પોતાની ઈચ્છાઓ પાછળ જે દોડે છે, એ તો તને વીસરે છે;
તારા હૈયાંમાં જે રમે છે, એ તો ખુદને જાણે છે;
જે તને પુકારે છે, એ તો તારી કરમાત જાણે છે.
- ડો. હીરા