|
કાંપે છે આ ધરતી, આ ક્રૂરતા જોઈને
હત્યા કરીને શું મળ્યું, રક્તની નદી વહાવીને શું મળ્યું
કયામતનો તો સમય આવી ગયો, એને તો સજા મળશે
જે બેગુનાહ પર જુલમ કરે, એને તો જરૂર જહનુમ મળશે
- ડો. ઈરા શાહ
કાંપે છે આ ધરતી, આ ક્રૂરતા જોઈને
હત્યા કરીને શું મળ્યું, રક્તની નદી વહાવીને શું મળ્યું
કયામતનો તો સમય આવી ગયો, એને તો સજા મળશે
જે બેગુનાહ પર જુલમ કરે, એને તો જરૂર જહનુમ મળશે
- ડો. ઈરા શાહ
|
|