|
કરો પ્રેમ કરો, કરો એને બધું સમર્પણ કરો
કરો એના પર વિશ્વાસ કરો, કરલું બધું એને સોંપી દો
કરો એની પૂજા કરો, કરો એના જ કાર્ય કરો
લખો એના જ લેખ લખો, કરો જીવન એના નામથી સાધ્ય કરો
- ડો. ઈરા શાહ
કરો પ્રેમ કરો, કરો એને બધું સમર્પણ કરો
કરો એના પર વિશ્વાસ કરો, કરલું બધું એને સોંપી દો
કરો એની પૂજા કરો, કરો એના જ કાર્ય કરો
લખો એના જ લેખ લખો, કરો જીવન એના નામથી સાધ્ય કરો
- ડો. ઈરા શાહ
|
|