|
|
કવિતા કેટલી લખવી, જ્યાં એમાં સંદેશ તો એક જ છે;
અંતરને કેટલું હલાવવું, જ્યાં જાગવા માટે એક જ પળ છે.
How much poetry should be written, when the message is only one.
How much should the inner self be churned, when it takes only one moment to awaken.
- ડો. હીરા
|
|