|
ખતરનાક જમાનામાં ખતરનાક લોકોની વૃતિ
જીવન ચરિત્ર છુપાડતા આવી એ વૃતિ
આંધળા થઈ જીવવાનું, પોતાની કરેલી વૃતિ
આચરણમાં ગંદગી, એવી છે આ વૃતિ
- ડો. ઈરા શાહ
ખતરનાક જમાનામાં ખતરનાક લોકોની વૃતિ
જીવન ચરિત્ર છુપાડતા આવી એ વૃતિ
આંધળા થઈ જીવવાનું, પોતાની કરેલી વૃતિ
આચરણમાં ગંદગી, એવી છે આ વૃતિ
- ડો. ઈરા શાહ
|
|