|
કોઈ દુઃખોથી પરેશાન છે તો કોઈ એની મસ્તીમાં મસ્ત છે,
કોઈ હાલાતથી નારાજ છે તો કોઈ ગમોના ખેલમાં નાદાન છે,
કોઈ પીંજરામાં કેદ છે તો કોઈ અંતરમનથી આઝાદ છે,
કોઈ સૃષ્ટિમાં એકલો છે તો કોઈ સૃષ્ટિના કણ કણમાં છે.
- ડો. ઈરા શાહ