|
કોઈ મને દુર્વાસા કહે તો કોઈ કહે મને ધ્રુવ;
કોઈ મને ભક્ત કહે તો કોઈ કહે જગતનું નૂર.
આખર હું કોણ છું, એ જ મને ખબર નથી;
આખર પ્રભુને ભજીએ, એ જ છે મારો સાચો સૂર.
- ડો. ઈરા શાહ
કોઈ મને દુર્વાસા કહે તો કોઈ કહે મને ધ્રુવ;
કોઈ મને ભક્ત કહે તો કોઈ કહે જગતનું નૂર.
આખર હું કોણ છું, એ જ મને ખબર નથી;
આખર પ્રભુને ભજીએ, એ જ છે મારો સાચો સૂર.
- ડો. ઈરા શાહ
|
|