|
કૃપા તારી એવી વરસાવ કે ખૂદ ને ભૂલી જાઉં,
પ્રેમ તું એવો જગાડ કે અંતરમાં ડૂબી જાઉં.
તારી રાહે એવો ચલાવ કે મંઝિલ પામી જાઉં,
આનંદમાં એવો નવડાવ કે તારામાં એક થઈ જાઉં.
- ડો. ઈરા શાહ