|
ક્રોધ કરો, પણ કાબૂ ના છોડો
ગુસ્સો કરો, પણ મન શાંતિ ના ભૂલો
ધમકાવો લોકોને, પણ ગેર ના કરો એમને
વેદના એમની સમજો, પણ અલગ ના ગણો એમને
દૂર રાખો લોકોને પણ તડછોડો ના તમે એમને
મુલાકાત ના કરો તમે, પણ હૈયાંથી ના કાઢો એમને
વિચાર ના કરો એમનો, પણ શ્રાપ ના આપો એમને
વિષય પર ચર્ચા ના કરો, પણ એમની લાચારી સમજો તમે
મનોકામના ના પૂરી કરો, પણ એમને ના તડછોડો તમે
- ડો. ઈરા શાહ