|
કુદરતના કાનૂન એવા હોય છે, કે કોઈને છોડતો નથી;
પ્રેમના દરવાજા એવા હોય છે, કે પ્રભુને બોલાવ્યા વિના રહેતો નથી;
વિશ્વાસની શિલા એવી હોય છે, કે પમાડ્યા વિના રહેતી નથી;
આરાધના પ્રભુની એવી હોય છે, કે પોતાની જાતને ભુલાવ્યા વિના રહેતી નથી.
- ડો. ઈરા શાહ