|
લાચારી નથી અમારા શબ્દોમાં, બસ ચેન નથી બધાની હરકતોમાં;
ફાયદા-નુકસાનથી આગળ કોઈને વધવું નથી, પોતાની સગવડ કોઈને ભુલવી નથી;
ડર લાગે છે બધું ખોવાનો, હાલાત એવા છે કે વધારીએ વિકારોને.
- ડો. ઈરા શાહ