માગવા અને આશીર્વાદ લેવા તો સહુકોઈ દોડીને લે;
આભાર વ્યક્ત કરવા અને કૃપા માનવા તો કોઈ માનવી ન કરે.
આવા સ્વાર્થી માનવીનું શું કહેવું, જે ખાલી પોતાનો વિચાર કરે;
એવા મનુષ્યને શું આશિષ આપવા, જે ખાલી વ્યર્થ એને કરે.
- ડો. ઈરા શાહ

|