|
મહેફિલ સજે અને તું ન આવે, તો પછી શું મજા
મંજિલ મળે અને તું ન હોય, એવા મંજિલની શું મજા
મોક્ષની ઇચ્છા અને એમાં તું ન હોય, એની શું મજા
તારામાં એક થઉં, ના દૂર રહું, પછી તો છે બધી મજા
- ડો. ઈરા શાહ