મહેફિલની ચાંદ બનું, કે એની નૂર બનું;
મંજિલ મારી મને ખબર છે.
શાયરી લખું કે પછી એનું ધ્યાન ધરું;
અંતરમાં એની જ છબી છે.
- ડો. ઈરા શાહ
મહેફિલની ચાંદ બનું, કે એની નૂર બનું;
મંજિલ મારી મને ખબર છે.
શાયરી લખું કે પછી એનું ધ્યાન ધરું;
અંતરમાં એની જ છબી છે.
- ડો. ઈરા શાહ
|