|
મહેફિલેચાંદ અને નૂરે જહાનમાં રહેવું, સહુ કોઈ નથી કરી શકતું
પોતાના અહંને ભૂલી નથી શકતું
મહેફિલની શાન બનવું આસાન છે, પણ પોતાના ભાનમાં રહેવું એ જ નૂરે જહાન છે
- ડો. ઈરા શાહ