|
મહોબ્બતની વાતો જ્યાં છે, ત્યાં કોઈ રહસ્ય નથી;
પ્રેમની વાતો જ્યાં છે, ત્યાં કોઈ આડંબર નથી;
મંજિલની વાતો જ્યાં છે, ત્યાં કોઈ ગફલત નથી;
એકાકારની વાતો જ્યાં છે, ત્યાં કોઈ બહાના નથી.
- ડો. ઈરા શાહ