|
મન બીજું જોવા ઇચ્છે છે, તો શું એ થાય છે?
મન ચંચળતા તરફ વધે છે, તો શાને એ થાય છે?
મનની અવસ્થાના કોઈ પાયા નથી હોતા
પ્રભુને સોંપ્યા વગર એના કોઈ ઉપાય નથી હોતા
- ડો. ઈરા શાહ
મન બીજું જોવા ઇચ્છે છે, તો શું એ થાય છે?
મન ચંચળતા તરફ વધે છે, તો શાને એ થાય છે?
મનની અવસ્થાના કોઈ પાયા નથી હોતા
પ્રભુને સોંપ્યા વગર એના કોઈ ઉપાય નથી હોતા
- ડો. ઈરા શાહ
|
|