|
મન મળે, પછી જ જીવનમાં સંગાથ ટકે છે;
જ્યાં સંબંધ સર્જાય છે, ત્યાં પ્રીત ખોવાય છે;
જ્યાં પ્રીત સર્જાય છે, ત્યાં જ જીવન જીવાય છે;
જ્યાં અનુભવ નિભાવાય છે, ત્યાં જ સરળતા થાય છે.
- ડો. ઈરા શાહ