|
મન શાંત હશે, તો ઘણું બધું પામશે મન ઉગ્ર હશે, તો ઘણું બધું ગુમાવશે મન કાબૂમાં હશે, તો સાચા રસ્તે લઈ જશે અને મન સમર્પિત હશે, તો પ્રભુમય બનાવશે આ બધા ખેલ મનનાં છે, આ આખી સાધના મનની છે મન હશે તો પ્રીત કરાશે, અને મન હશે તો જાગૃત થવાશે
- ડો. ઈરા શાહ