મનમાં ઇચ્છા ક્યાંથી જાગે છે?
પ્રેમ હૈયામાં ક્યાંથી થાય છે?
સમજણ જીવનમાં ક્યાંથી આવે છે?
અંતરમાં આ બધું ક્યાંથી થાય છે?
આ સમજાશે તો જીવનમાં ચમત્કાર સર્જાશે,
કર્મોના ખેલ અને વૈરાગ્ય સમજાશે.
- ડો. ઈરા શાહ
મનમાં ઇચ્છા ક્યાંથી જાગે છે?
પ્રેમ હૈયામાં ક્યાંથી થાય છે?
સમજણ જીવનમાં ક્યાંથી આવે છે?
અંતરમાં આ બધું ક્યાંથી થાય છે?
આ સમજાશે તો જીવનમાં ચમત્કાર સર્જાશે,
કર્મોના ખેલ અને વૈરાગ્ય સમજાશે.
- ડો. ઈરા શાહ
|