|
મનના વિચારો પૂરા જ નથી થાતા, આ ક્યાંથી આવે છે?
જન્મ-મરણના ફેરા પૂરા જ નથી થાતા, આ ક્યારે અટકવાના છે?
લોકોના આડંબર બંધ જ નથી થાતા, એ આ ક્યાંથી લાવે છે?
મારા પ્રભુની કરુણતા પૂરી જ નથી થાતી, એ આ ક્યાંથી લાવે છે?
- ડો. ઈરા શાહ