મનની અવસ્થા એવી છે કે પ્રેમ કરાવે અને પ્રેમ ભુલાવે;
વિચારોની રાહ એવી છે કે દર્દ કરાવે અને દર્દ છુપાવે;
દિલની સાધના એવી છે કે જાન લુંટાવે અને જાન બનાવે;
પ્રભુની પીડા એવી છે કે ધર્મ કરાવે છતાં લોકોનો ખાલી ઈંતેઝાર કરે.
- ડો. ઈરા શાહ

|