|
મનની અવસ્થા મારી શું છે, મને ખબર નથી
વાસ્તવિકતા મારી શું છે, મને ખબર નથી
પ્રભુને યાદ કરું, એનું કાર્ય કરું, એનામાં ખોવાઈ જઉં
બીજું શું ધ્યાન રાખું, એની મને ખબર નથી
- ડો. ઈરા શાહ
મનની અવસ્થા મારી શું છે, મને ખબર નથી
વાસ્તવિકતા મારી શું છે, મને ખબર નથી
પ્રભુને યાદ કરું, એનું કાર્ય કરું, એનામાં ખોવાઈ જઉં
બીજું શું ધ્યાન રાખું, એની મને ખબર નથી
- ડો. ઈરા શાહ
|
|