|
મને જજ ન કરશો, તમે ભરમાઈ જશો
તમારી કલ્પનાની બહાર, હું તો ચાલું છું
મને તમારા ઇશારા પર ના નચાવતા, તમે નાચી ઊઠશો
પ્રભુના ઈશારે હું તો પગલાં ભરું છું
- ડો. ઈરા શાહ
મને જજ ન કરશો, તમે ભરમાઈ જશો
તમારી કલ્પનાની બહાર, હું તો ચાલું છું
મને તમારા ઇશારા પર ના નચાવતા, તમે નાચી ઊઠશો
પ્રભુના ઈશારે હું તો પગલાં ભરું છું
- ડો. ઈરા શાહ
|
|